ચૂંટણીની ચટણીનું પિષ્ટપેષણ

શીર્ષકમાં જેટલા ભારે શબ્દો વાપર્યા છે એવું ખાસ અહીંયા કંઈ નથી . ચૂંટણી ના પરિણામો તો આપ સૌએ T.V. પર જોયા જ હશે . તો મારે ફક્ત બે જ બાબતો કેહવી છે .

1. આ જીત સંપૂર્ણ પણે નરેનદ્ર મોદી સાહેબની છે ભાજપની નહી .

2. આ વખતે ચૂંટણી ના પ્રચાર અને એડ વોરમાં લોકોએ જોયું કે ગુજરાત કોંગ્રેસ ને બીજું કઈ આવડે ના આવડે પણ વિરોધ કરતા સારું આવડે છે અને એટલે જ જનતા જનાર્દને એકમત થઈને વિરોધપક્ષ ની જવાબદારી કોંગ્રેસ પક્ષના માથે નાખી છે . 😛
Advertisements

Fireflies

Owl-City-Fireflies-owl-city-16319331-1680-1050

તમે કદી વિચાર્યું છે કે જયારે તમે રાત્રે તમારા રૂમમાં નિંદ્રાધીન હોવ છો ત્યારે બહાર પ્રકૃતિ કેવી કેવી કરામતો કરતી હોય છે ? જો કોઈક વખત રાત્રે જાગીને વન વિસ્તારમાં જાઓ તો તમને ખરેખરી પ્રકૃતિની કરામતો જોવા મળશે . તો હું અહી જે Owlcityનું સોંગ share કરવા જઈ રહ્યો છું એમાં પણ સુંદર lyrics અને રાગ વડે એની જ અનુભૂતિ કરવાનો પ્રયાસ થયો છે . ગીતનો videoમાં પણ રમકડા ની જે કારીગરી દેખાડી છે એ પણ એકદમ awesome છે . તો માણો આ video song ને …બીજું બધું તમે આપો આપ જ સમજી જશો …

 

Lyrics:

You would not believe your eyes
If ten million fireflies
Lit up the world as I fell asleep

‘Cause they’d fill the open air
And leave teardrops everywhere
You’d think me rude
But I would just stand and stare

I’d like to make myself believe
That planet Earth turns slowly
It’s hard to say that I’d rather stay
Awake when I’m asleep
‘Cause everything is never as it seems

‘Cause I’d get a thousand hugs
From ten thousand lightning bugs
As they tried to teach me how to dance

A foxtrot above my head
A sock hop beneath my bed
A disco ball is just hanging by a thread

I’d like to make myself believe
That planet Earth turns slowly
It’s hard to say that I’d rather stay
Awake when I’m asleep
‘Cause everything is never as it seems
When I fall asleep

Leave my door open just a crack
(Please take me away from here)
‘Cause I feel like such an insomniac
(Please take me away from here)
Why do I tire of counting sheep
(Please take me away from here)
When I’m far too tired to fall asleep

To ten million fireflies
I’m weird ’cause I hate goodbyes
I got misty eyes as they said farewell

But I’ll know where several are
If my dreams get real bizarre
‘Cause I saved a few and I keep them in a jar

I’d like to make myself believe
That planet Earth turns slowly
It’s hard to say that I’d rather stay
Awake when I’m asleep
‘Cause everything is never as it seems
When I fall asleep

I’d like to make myself believe
That planet Earth turns slowly
It’s hard to say that I’d rather stay
Awake when I’m asleep
‘Cause everything is never as it seems
When I fall asleep

I’d like to make myself believe
That planet Earth turns slowly
It’s hard to say that I’d rather stay
Awake when I’m asleep
Because my dreams are bursting at the seams

હું Outdated બિચારો !

Smart Phones ના આ જમાનામાં બિચારા 2G અને 2.5G phones હાંસિયામાં ધકેલાઈ ગયા છે . એવાજ એક phone ની મનોવ્યથા અહી રજુ કરી છે …!!

આવ્યો હતો નવો જયારે ,હતો ત્યારે કંઈ ઠાઠ-માઠ મારો ;
અરે વાહલો હતો હું એનો ,હતો જાનથીએ એની પ્યારો !

કેહતો ફરતો લોકોને, કે છે મારા ફોનમાં  GPRS ને કેમેરો;
ને લોકોય કેહતા કે ભાઈ ભાઈ, વટ પડે છે કઈ તમારો !

પણ સમય વહી ગયો ક્યાંય, ને વાયો આ 3G નો વાયરો ;
Technology ગઈ કંઈ ખીલી,ને આવ્યો Android નો વારો !

Mobile ના આ મેળામાં, થઇ Smart Phones ની ભારમારો ;
પૂછતુંય નથી કોઈ ભાવ મારો ,થયો છું હું Outdated બિચારો !

આરંભે ઢીલા પણ અંતે શૂરા …!!

આજે ગુજરાત સમાચાર ની રવિપૂર્તિમાં ભવેન કચ્છી સાહેબ ની કોલમ હોરાઈઝનમાં એક સરસ લેખ વાંચવા મળ્યો . લેખનું શીર્ષક હતું કે “21મી સદીની ઈમારત જાકારાના પાયા પર રચાઈ છે “. જેમાં તેમણે એવા ઉદાહરણો નું વર્ણન કર્યું હતું કે જે શોધો તથા વ્યક્તિઓ હાલ તો તેમના ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખર પર છે પણ જયારે તેમનું ઉદગમ થયેલું ત્યારે તેમણે જાકારનો સામનો કરવો પડ્યો હતો . એ ઉદાહરણો હું અહી લખવા જઈ રહ્યો છું . ઘણા-ખરાતો તમને આંચકો આપે એવા છે … તો આ રહ્યા એ ઉદાહરણો :

 

(૧) ”મને લાગે છે કે બહુ બહુ તો વિશ્વમાં પાંચેક પર્સનલ કમ્પ્યુટર વેચી શકાય.” (થોમસ વોટસન, આઈબીએમના ચેરમેન- ૧૯૪૩)

 

(૨) ”૬૪૦ k થી વિશેષ ક્ષમતાના કમ્પ્યુટરની આપણને ક્યારેય જરૃર નહીં પડે” (બિલ ગેટ્સ માઈક્રોસોફટ ૧૯૮૨)

 

(૩) ”લોકો તેમના ઘરમાં કમ્પ્યુટર વસાવે તેવું એક પણ કારણ હું જોઈ નથી શકતો” (ડીજીટલ ઈક્વીપમેન્ટ કંપનીનો સ્થાપક પ્રમુખ કેન ઓલ્સોન- ૧૯૭૦)

 

(૪) ”આ ‘ટેલીફોન’ નામના સાધનમાં ઘણી ખામીઓ છે. સંદેશા વ્યવહારના સાધન તરીકે તેના પર બહુ આશા રાખવા જેવી નથી. આપણા માટે તેનું કોઈ મહત્ત્વ નથી જોઈ શકતો” (વેસ્ટર્ન યુનિયન મેમો ૧૯૭૬)

 

(૫) રેડિયાની પ્રચલિતતા વધે તેવી કોઈ શક્યતા નથી. તેને કોઈ ખાસ અપનાવવાનું જ નથી ત્યારે તેમાં મેસેજ મોકલવા માટે કોઈ શું કામ પૈસા વેડફે ? (તેના રેડિયા પ્રોજેક્ટ દરમિયાન ડેવિડ સોર્નોફ અને તેની ટીમ)

 

(૬) ”તમે આ ગ્રાઉન્ડમાં તેલ કાઢવા માટે ડ્રીલ કરવાનું કહો છો ? પાગલ તો નથી થઈ ગયા ને.” (જ્યાંથી વિશ્વનું મબલખ તેલ મળી આવ્યું તે ડ્રેક્સ પ્રોજેક્ટ પર કામ હાથમાં લેતા પહેલા શારકામ (ડ્રીલિંગ)ના નિષ્ણાતોની રોષભેર હતાશા (૧૮૫૯માં)

 

(૭) ”એક્ટરોની વાતો સાંભળવી કોને ગમે ? ગોસિપ, પબ્લીસીટીના ગતકડા પર આધારીત પ્રચાર અને સામાયિક જગતને નિષ્ફળતા સાંપડશે” (એલ.એમ. વોર્નર, વોર્નર્સ બ્રધર્સ- ૧૯૨૭)

 

(૮) ”આવા કાન (સુપડા જેવા) ધરાવતા વ્યક્તિને તમે કઈ રીતે ફિલ્મ દુનિયામાં તક આપી શકો ?” – મહાન એક્ટર કલાર્ક ગેબલની હાંસી ઉડાવી તેને રીજેક્ટ કરતી વખતે જેક વોર્નરના શબ્દો- ૧૯૩૦

 

(૯) ”અમને તેઓનો અવાજ બિલકુલ જ પસંદ નથી પડયો, અને ગિટાર મ્યુઝિકનો તો જમાનો જ અસ્ત થઈ રહ્યો છે” (બિટલ્સને રીજેક્ટ કરતી વખતે ડેકલ રેકોર્ડિંગ કંપની, ૧૯૬૨માં)

 

(૧૦) ”ચીપ તો શોધાઈ ગઈ, પણ હવે તેનું કરવાનું શું”. (આઈબીએમના એન્જીનિયરે ૧૯૬૮માં કરેલી કોમેન્ટ)

 

(૧૧) વિમાન ખૂબ જ રસપ્રદ અને સાહસપૂર્ણ રમતના રમકડાં કહી શકાય. પણ તેની લશ્કરમાં ઉપયોગી થવાની કોઈ ક્ષમતા નથી. (ફ્રાન્સની જાણીતી ડિફેન્સ એજન્સીના પ્રોફેસર મારેચલ ફર્દીનાઉદ, ૧૯૦૦ની આસપાસ)

 

(૧૨) ”અમે કમ્પ્યુટરના મોડેલ- ડિઝાઈન સાથે અટારી કંપનીમાં ગયા હતા. તેઓએ અમને સહયોગ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ત્યાર પછી અમે એચપી કંપની સમક્ષ ગયા. તેઓએ અમારુ અપમાન કરતા હોય તેમ કહી દીધું કે હજુ તમે કોલેજનું શિક્ષણ ના લીધું હોય તેમ કાચા લાગો છો.” (એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ- ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં)

 

(૧૩) ”ફ્રેડ અસ્તાઈફ, તમે એકટિંગ કરી શકતા નથી, ગાઈ શકતા નથી, તમને ટાલ પણ પડતી જાય છે. તમે ડાન્સ પણ સામાન્ય સ્તરનો કરી શકો છો.” (એમજીએમ ફિલ્મ માટે ટેલેન્ટ પ્રતિભા ખોજ કરતી એજન્સીએ મહાન એક્ટર અસ્તાઈરને ખાસ જણાવીને રવાના કર્યો હતો- ૧૯૨૮માં)

 

(૧૪) ”જે શોધાવાનું હતું તે તમામ શોધાઈ ચૂક્યું છે. હવે આપણી ઓફિસનું કોઈ ખાસ કામ નહીં રહે.” (શોધખોળોનું પેટેન્ટ કરતી અમેરિકાની સંસ્થાના કમિશ્નર ચાર્લ્સ ડયૂબ ૧૮૯૯માં !)

 

(૧૫) ”ખાણિયા અને મજૂરો માટેના કાપડને કાપડના પ્રદર્શનમાં મુકીને ભદ્ર સમાજનું અપમાન ના કરશો. પ્લીઝ” (ફેશન ડિઝાઈનરો અને ગાર્મેન્ટ ઉદ્યોગના આગેવાનોએ જીન્સને પ્રદર્શનમાં મુકવાનો આગ્રહ કરનાર એક ઈટાલીયન ડિઝાઈનરનું અપમાન કરતા ૧૯૭૦માં કહ્યું હતું.)

 

(૧૬) ”અખબાર તો કોઈ મુખપત્ર, ઝુંબેશ માટે હોય, રોજેરોજ તેને સમાચારો જાણવા કોઈ શું કામ ખરીદે ?” (ભારત જ નહીં અમેરિકા, યુરોપિય દેશોમાં આંદોલનકારીઓએ તેમનો ધ્યેય સાર્થક કરી લીધો પછી વહેતી થયેલી કોમેન્ટ)

 

(૧૭) ”તમારો અવાજ ઉદઘોષક તરીકે જરા પણ ચાલે તેમ નથી” (અમિતાભ બચ્ચનને આકાશવાણી કોલકાતાએ એનાઉન્સર તરીકે નાપાસ કરતા)

 

(૧૮) ”તારા માટે ભલામણ પણ હોઈ નાનો રોલ આપીશ પણ મૂંગાનો!” (અમિતાભને ”રેશ્મા ઔર શેરા”માં રોલ આપતા)

 

(૧૯) ”એમ પીંછીના લસરકા કરવાથી કાર્ટુનિસ્ટ ના બનાય.” (આર.કે. લક્ષ્મણને ‘ફ્રી પ્રેસ જર્નલ’ અખબારના ધક્કા ખાતા જાકારો મળ્યો. તેઓ તે પછી ”ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા”ની કચેરીએ ગયા જ્યાં તેમને તક મળી)

 

(૨૦) ”જુઓ ભાઈ, તમે તમારૃં અને તમારા પરિવારનું જીવન બરબાદ કરો છો. તમે તમારા વતન વારાસણી જે ટ્રેન વહેલી મળે તેમાં બેસીને ચાલ્યા જાવ. લખી રાખો તમને કોઈ બ્રેક નહીં મળે. આવા ઘટિયા સ્તરના ગીતો ના ચાલે.” (અંજાનના પુત્ર ગીતકાર સમીરની ગીતો લખેલી નોટબુકને એક સંગીતકારે તેના ત્રીજા માળની બારી પરથી નીચે ફંગોળી દેતા ઉદ્ધતાઈથી અપમાન કર્યું હતું. સમીરે ભગ્ન હૃદયે ગ્રાઉન્ડ ફલોરમાં પડેલી નોટના પાના સરખા કરીને સંઘર્ષ જારી રાખ્યો. તે જ નોટબુક નદીમ શ્રવણ, મહેશ ભટ્ટને બતાવી અને ‘આશિકી’ ફિલ્મનું આલબમ તૈયાર થયું.)

 

(૨૧) ”૧૬ વર્ષનો આ ટેણિયા સામે શું ખૂંખાર બોલિંગ નાંખું. નકામો જીંદગીભર ઈજા લઈને ફરશે. આમ પણ તે કેટલા વર્ષ રમી શકશે? ખબર નહીં કેમ આ નાદાન સામે મારી આક્રમકતા જ ધારણ નહોતો કરી શકતો” (ઈમરાનખાનથી તેંડુલકરની સામે સૌ પ્રથમ શ્રેણીમાં બોલિંગ નાંખતી વખતે મનોવ્યથા)

  
જે વ્યક્તિ સંપૂર્ણ લેખ વાંચવા માંગતા હોય તેમના માટે આ રહી link : હોરાઈઝન
 
આભાર : ભવેન કચ્છી સાહેબ ( હોરાઈઝન , રવિપૂર્તિ , ગુજરાત સમાચાર )

What I’ve Done….??

linkin park
In this farewell
There?s no blood
There?s no alibi
?Cause I?ve drawn regret
From the truth
Of a thousand lies

So let mercy come
And wash away

What I?ve done
I?ll face myself
To cross out what I?ve become
Erase myself
And let go of what I?ve done

Put to rest
What you thought of me
While I clean this slate
With the hands
Of uncertainty

So let mercy come
And wash away

What I?ve done
I?ll face myself
To cross out what I?ve become
Erase myself
And let go of what I?ve done

For what I?ve done
I start again
And whatever pain may come
Today this ends
I?m forgiving what I?ve done

I?ll face myself
To cross out what I?ve become
Erase myself
And let go of what I?ve done

(Na-na na na)
(Na-na na na)
(Na-na na na)
What I?ve done
(Na-na na na)

(Na-na na na)
(Na-na na na)
(Na-na na na)
Forgiving what I?ve done
(Na-na na na)

(Na-na na na)
(Na-na na na)
(Na-na na na)
(Na-na na)

Linkin Park નું આ સરસ મઝાનું song ખરેખર તમારા રુવાડા ખડા કરી દે એવું છે . Lyrics વાંચીને કદાચ  અંદાજો નાં આવી શકે પણ જો તમે એનો video જોશો તો તમે ખરેખર માનશો કે વાત બરાબર છે . Video માં ઐતિહાસિક નેતાઓ તથા વૈશ્વિક સમસ્યાઓ નો ચિતાર મળશે . એક બાજુ લોકો વજન ઉતારવા ડાએટ પર ઉતરે છે તો બીજી બાજુ અમુક લોકો જોડે એક ટીમનું જમવાનું પણ નથી . અને એવી તો કેટલીયે સમસ્યાઓ છે જે તમને આ video માં જોવા મળશે . song નું નામ કે જે દરેક માણસે પોતાને પૂછવા જેવો પ્રશ્ન છે: What I’ve Done ? કે આપણે આપડી આ દુનિયા ને શું કરી નાખ્યું છે ?

 તો જાણો  અને માણો તથા સમજો આ સોંગ ના official video ને . આ રહી Youtube ની link: What I’ve Done