રેડીઓ એક્ટીવ પ્રેમ …

નિહાળી એ તને જે પ્રથમ વાર , ને દલડું થયું મારું એક્ટીવ ,
વિચારો થયા એ મારા બધા ગુમ, ને મનડું થયું મારું ડીએક્ટીવ ;

શું અદાઓ હતી એ તારી ! લાગતી ખૂબ મને એ સીડક્ટીવ ,
થયો એ તારો છે સ્પર્શ પ્રથમ , ને રોમ-રોમ થયો જે રીએક્ટીવ ;

વાતો એ કરી છે તારી જ સદા , લાગતી મને કેટલી એ ક્રિએટીવ ,
પણ એવો અંધ હતો તારા પ્રેમમાં , ને બન્યું બધું જ મારું ડિસ્ટ્રક્ટીવ ;

કર્યું બરબાદ બધું તુજ પાછળ , કોઈ ઓપ્શન રહ્યો ન સિલેક્ટીવ ,
થયો એવો કંગાળ , ને બન્યો તારો પ્રેમ જ , રેડીઓ એક્ટીવ…

Advertisements

Furious 6

fast-and-furious-6-poster

 

Fast & Furious 6 is just awesome movie . I was too eager and desprate to watch this movie. Finally today I watched it with “paisa vasool” enjoyement .

Starts with racing of Dom (Vin Diesel) and Brian (Paul Walker) . Everybody is happily living their lives . But then Hobbs (Dwayne Johnson) went to Dom with some shocking information that Letty (Michelle Rodriguez) is alive and working with some gang. Then Dom reunite his team and go for the Letty .

The cars , action , stunts and background scores are just mind blowing . And it loops back to The Tokyo Drift at the end but there is a twist at that point . That is a cliff hanger for fans .

It is the best movie in whole Fast & Furious series. Now just waiting for : Fast & Furious 7

ff6 ff61 ff62

for more information check out : Furious 6

અને જતા જતા , check out the trailer of the new hindi movie D-Day . It seems interesting:

મેરે ડેડ કી મારુતિ + Rise of the Guardians

Mere Dad Ki Maruti:

mere-dad-ki-maruti-digital-poster

એક મસ્ત કોમેડી મૂવી with lots of મસાલા . એક કંજૂસ બાપ કે જે પોતાના જમાઈને લગ્ન વખતે gift આપવા મારુતિ લાવે છે પણ પોતાન છોકરાને અડવાની પણ ના પાડે છે એટલે છોકરાનું મગજ છટકે છે , વળી એની નવી girlfriend ( ચંડીગઢ દી hot શકીરા !!) ને impress કરવા માટે પપ્પાને ખબર ના પડે એ રીતે ગાડી લઈને નીકળી જાય છે . અડધી રાત સુધી જઝ્ઝલીન ( girlfriend ) ને ફેરવીને હોસ્ટેલે મૂકીને પાછો ફ્રેન્ડને મળવા ક્લબ જાય છે જ્યાં ગાડી પાર્ક કરવા વેલે ને આપવાની જગ્યા એ કોઈ ભળતી જ વ્યક્તિને આપી દે છે અને પછી મોડા ખબર પડે છે કે ગાડી તો ખોવાઈ ગઈ ….!! આ વાપપ્પા થી છુપાવા જે જુદા જુદા પ્લાન અપનાવે છે એ ખરેખર તમને હસાવી હસાવીને જલસા કરાવી દે . ખરેખર જોવા જેવું મૂવી .

mkdm

વધુ માહિતી માટે જુઓ : મેર ડેડ કી મારુતિ

Rise of the Guardians :

Rise_of_the_Guardians_posterવેસ્ટર્ન ફેન્ટસી પર આધારિત એક ચકાચક અનીમેટેડ ફિલ્મ . સંતાક્લોઝ, ઈસ્ટર બની , ટૂથ ફેરી ,સેન્ડ મેન બધા જ દૂતો એક સાથે મળીને દુનિયા ના બાળકોને ખૂશ રાખવાનું કામ કરતા હોય છે પણ એક દિવસ બૂગીમેન તેમની જગ્યા પચાવી પાડીને બાળકીઓને દુસ્વપનો આપવાનું ચાલુ કરે છે , બધ જ બાળકોનો વિશ્વાસ તે દૂતો (Guardians) પરથી ઉઠી જાય છે કોઈ માનતું નથી સિવાય એક બાળક અને એ બાળક ની આશા અમર રાખવામાં નીક ફ્રોસ્ટ Guardians ની મદદે આવે છે . નીક ફ્રોસ્ટ પોતે જ હતાશામાં ડૂબેલો હોય છે . એ બાળક તથા તેના મિત્રોની મદદથી નીક ફ્રોસ્ટ બૂગીમેન સામે વિજય મેળવે છે અને દૂતોને તેમનું પદ પાછું અપાવે છે અને આ રીતે અંધકાર પર ઉજાસના વિજય સાથે થાય છે Rise of the Guardians.

rotgrotg1

વધુ માહિતી માટે જુઓ :Rise of the Guardians

Movies, Movies & Movies…!!

છેવટે Engineering પૂરું થયું ને ઘરે મૂવી જોવાનો time મળ્યો ને એટલે ભેગા કરી રાખેલા collection માંથી એકસાથે 4 મૂવીઝ જોઈ કાઢ્યા અને TV સીરીઝ તો અલગ પાછી …

Jack Reacher :

jrchr

5નિર્દોષ વ્યક્તિઓ ના ખૂન થાય છે અને પોલીસ તપાસમાં એક આરોપી પકડાય છે . બધાજ સબૂતો એની વિરુદ્ધ છે એટલે પોલીસ એને ગુનો કબૂલ કરવાનું કહે છે પાને એની જગ્યાએ એ “GET JACK REACHER” એમ લખીને આપે છે , બીજી બાજુ Jack (Tom Cruise) આ સમાચાર જોઇને એ વ્યક્તિને પકડવા સામે થી પોલીસ સ્ટેશન પહોંચે છે જ્યાં તેને આરોપીની માંગણી જાણી ને આશ્ચર્ય થાય છે કે જેને એ પોતે દોષિત સાબિત કરવા માંગે છે એ જ માણસ આવી માંગણી કેવી રીતે કરી શકે ? છેવટે એ કેસ ના ઊંડાણ  ઉતરે છે અને તેણે નાધરી હોય એવી હકીકતો બહાર આવે છે …

jr

વધુ માહિતી માટે જુઓ : Jack Reacher

The Last Stand :

Last_Stand_2013

FBI ની કેદ માં થી એક કેડી ભાગી છૂટે છે અને એક હેલીકોપ્ટર થી પણ ઝડપી કર લઈને , એને રોકવો FBI માટે અઘરું થઇ પડે છે કેમકે એના સપોર્ટમાં એની આખી ગેંગ રેડી હોય છે અને એ મેક્સિકો તરફ ભાગી રહ્યો હોય છે, પણ રસ્તામાં છેલ્લું અમેરિકન શહેર સોમરટન હોય છે જેનો શેરીફ હોય છે Ray Owens ( Arnold Schwarzenegger ) , જેના એક સાથીનું પેલા કેદીની  ગેંગ સાથેની લડાઈમાં મૃત્યુ થાય છે એટલે હવે તો એ ગમે તે કરી ને તેને રોકવા તત્પર હોય છે અને પછી બને છે સોમરટન the last stand….

tumblr_mml1j5lgzq1qlrwe9o1_500

વધુ માહિતી માટે જુઓ : The Last Stand

Gangster Squad:

gs

વાત છે 1949 Los Angelas ની કે જયારે એક માફિયા ડોન Mickey Cohen સમગ્ર શહેર પર પોતાનો કબજો જમાવી રહ્યો હોય છે , પોલીસ થી માંડીને ને જજ સુધી બધા જ એના ખિસ્સામાં હોય છે ત્યારે એક પોલીસમેન John O ‘mara  તેની સામે પડે છે પણ એકલો હોવાના કરને એનું કઈ ચાલતું નથી , પણ એક દિવસ પોલીસ ચીફ તેને બોલાવીને તેની સામે લડવાની ખૂલ્લી પરવાનગી આપે છે પણ પોલીસ તરીકે નહિ એ શરત , આ ઓફર એ સ્વીકારી લઈને એના જેવાજ બીજા પોલીસ ઓફિસર્સ ને ભેગા કરી બનાવે છે Gangster squad, જે મિકી ના તમામ ધંધા પર પાણી ફેરવી દે છે અને છેવટે છેલ્લે થાય છે આમને સામને લડાઈ અને gangster squad ઘણા ભોગ આપીને છેવટે સફળ થાય છે .

gs1 gs2વધુ માહિતી માટે જુઓ : Gangster Squad

21 & Over:

21

વાત છે એક એવા છોકરા જેફ ચેંગ ની કે જેના 21માં જન્મદિવસે તેના બે મિત્રો તેનેમળવા આવે છે અને રાત્રે પાર્ટી કરવા બહાર જાય છે જ્યાં જેફ ચેંગ દારૂ પીને તાલ્લી થઇ જાય છે , અને તેના મિત્રોએ તેનું ઘર જોયું નથી અને તેને સવારે 7 વાગ્યા પહેલા ઘરે પહોચાડવાનો છે અને તેનુ સરનામું શોધવા માટે પછે તે મિત્રો જે એક પછી એક મુશ્કેલીઓમાં મુકાય છે અને ચાલુ થાય છે હાસ્યની સફર ….

211 212 213વધુ માહિતી માટે જુઓ : 21 & Over

અને છેલ્લે જતા જતા Marvel  Universe ની TV  સીરીઝ Agents of S.H.I.E.L.D. નું ટ્રેલર   :