Album: Despicable Me 2: Original Motion Picture Soundtrack and G I R L
તો આ સરસ મઝાનું ગીત ફક્ત એક જ સંદેશ આપે છે, કે ભલે ગમે તે થાય તમે બસ આનંદ માં રહો. વીડિઓ પણ એ જ concept માટે બનાવ્યો છે, જો કે વીડિઓમાં તો ફક્ત અમુક અંશ જ છે અને બીજો 24 કલાક નો વીડિઓ છે જેમાં આ વીડિઓ માં દેખાતા તમામ વ્યક્તિઓના અલગ અલગ સમયના વિભાગો છે અને પાછળ સોંગ રીપીટ થયા કરે છે, પણ સોંગ એટલું સરસ કર્ણ પ્રિય છે કે જાણે સાંભળ્યા જ કરીએ.
તો વળી VH1 & Comedy Central – India એ આ સોંગનો ભારતીય વીડિઓ પણ બહાર પડ્યો છે:
Lyrics:
It might seem crazy what I’m about to say Sunshine she’s here, you can take away I’m a hot air balloon, I could go to space With the air, like I don’t care baby by the way
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Here come bad news talking this and that Yeah, give me all you got, don’t hold back Yeah, well I should probably warn you I’ll be just fine Yeah, no offense to you don’t waste your time Here’s why
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Happy, bring me down Can’t nothing, bring me down Love is too happy to bring me down Can’t nothing, bring me down I said bring me down Can’t nothing, bring me down Love is too happy to bring me down Can’t nothing, bring me down I said
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Happy, bring me down Can’t nothing, bring me down Love is too happy to bring me down Can’t nothing, bring me down I said
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Because I’m happy Clap along if you feel like a room without a roof Because I’m happy Clap along if you feel like happiness is the truth Because I’m happy Clap along if you know what happiness is to you Because I’m happy Clap along if you feel like that’s what you wanna do
Story: Jane Goldman, Simon Kinberg, Matthew Vaughn
વાત છે ગયા July મહિનાની, The Wolverine movie જોઇને થીએટરની બહાર નીકળ્યો હતો, ખૂબ excited હતો પણ મૂવી જોઇને નહિ, તેનો post credit scene જોઇને કે હવે થશે શું ? ઘરે આવીને IMDB ખોલીને જોયું તો પહેલાથી જ મારા watch-list માં added મૂવી X-men: Days of Future Past હવે આવતા May માં રિલીઝ થશે એમ જાણવા મળ્યું, અને સ્ટોરીનો સીનોપ્સીસ વાંચીને તો શરીરમાંથી કરંટ પસાર થઇ ગયો; Original X-men trilogy અને X-men: First Class ની cast એક જ મૂવીમાં, વાહ મઝા પડી જશે! અને પછી તો નક્કી કર્યું કે રીલીઝ થાય એ જ દિવસે જોઈ કાઢું, અને trailer ની રાહ જોવા લાગ્યો; બે મહિના પહેલા પહેલું trailer આવ્યું એ જોઇને excitement માં બમણો વધારો થયો અને પછી બીજું trailer આવ્યું જેમાં Sentinels ને જોઇને તો થઇ ગયું કે ક્યારે મૂવી આવે અને ક્યારે જોઈ કાઢું; X-men: The Last Stand વખતે એવું જાણવા મળ્યું હતું કે Sentinels મૂવીમાં હશે પણ પછી બજેટ કટ્સ ના કારણે ફક્ત શરૂઆતની practice sequence જોઇને જ સંતોષ માનવો પડેલો; તો હવે એ ઈચ્છા પૂરી થશે.
છેવટે 10 may એ તે New York માં રીલીઝ થયું અને તેના IMDB ratings જોયા તો 9.3/10 (Now ratings may be changed as vast public will rate the movie) ! પછી તો આ 12 દિવસ countdown કરી કરીને કાઢ્યા છે , આમ તો ભારત માં એ 23 May એત્લેક આજે રીલીઝ થઇ રહ્યું છે પણ ગઈ કાલે સાજે અમુક theaters માં special preview હતા તો જેવી ખબર પડી કે પેહલા શો માં જ પહોચી ગયો, સામાન્ય કરતા ટીકીટના ભાવ વધારે હતા પણ મૂવી એકદમ પૈસા વસૂલ…!!
તો હવે વાત કરું મૂવીની, શરૂઆત નજીકના ભવિષ્ય થી થાય છે જયારે Sentinels ની સેનાએ મોટા ભાગના mutants અને એવા humans કે જેમના ભાવી પેઢી mutant જન્મી શકે એવા તમામને ખતમ કરી દીધા છે , જે બચ્યા છે એ લોકો લપાઈ છુપાઈને Sentinels થી બચી રહ્યા છે પણ Sentinels mutant gene detect કરીને બધે પહોચી રહ્યા હોય છે અને શરૂઆતની એ Mutant vs Sentinels ની fight sequence એકદમ exciting અને રુવાડા ઉભા કરીદે તેવી છે. પણ આ બધું જ એક ભૂતકાળમાં કરેલી ભૂલ ને કારણે થયું હતું, તો શું ભૂતકાળમાં જઈને આ ઘટના બદલી શકાય કે જેથી આ દુનિયાનો વિનાશ અટકી શકે ? ત્યારે આગળ આવે છે Kitty Pride (Ellen Page) કે જે કોઈ પણ વ્યક્તિના મગજ (conscience)ને ભૂતકાળમાં મોકલી શકે છે; હવે પ્રશ્ન એ છે કે જાય કોણ, પ્રોફેસર ઝેવિયર જવા તૈયાર હોય છે પણ એ પ્રક્રિયા એવી છે કોઈ વ્યક્તિ અમુક દિવસ વધારે પાછળ જાય તો આઘાતને કારણે તેનું મૃત્યુ થઇ શકે છે એટલે પછી આપડો બધાનો favorite Wolverine આગળ આવે છે જે immortal છે એટલે તેના મારવાનો સવાલ નથી પણ ભૂતકાળ માં બધાને સમજાવવા માટે ધીરજ થી કામ લેવું પડે અને એ જ થોડું “ટેઢી ખીર” જેવું કામ છે અને એટલે જ Wolverine કહ્યો હતો એ quote હું અહી સીધો ટાંકું છું ” Patience isn’t my strongest suit !”. હવે Wolverine 1973માં ઉઠ્યા બાદ કામે લાગી જાય છે અને ઉપડે છે પ્રોફેસર ઝેવિયર ને સમજાવવા. એ પછી શું થાય છે ? તે બધાને ભેગા કરી શક્યો કે નહિ ? શું એ ભૂલ સુધારી શકાયી કે નહિ ? શું દર વખતની જેમ magneto આ વખતે પણ આડો ફાટ્યો ? આ બધા પ્રશ્નો ના જવાબ તો તમે મૂવી જોઇને જાતે જ મેળવી લેજો !
આમ તો આગળના દરેક મૂવીમાં આપણે પ્રોફેસર ઝેવિયર ને એક માર્ગદર્શકના રૂપમાં જ જોયા છે , જે વ્યક્તિ પાસે બધા પ્રશ્નોના જવાબ છે; પણ આ વખતે પ્રોફેસર પોતે જ એવી વિમાસણ અને તકલીફ માં છે તેમને પોતાને કોઈ માર્ગદર્શકની જરૂર છે; તો વળી bad ass જોવા મળતો Wolverine એકદમ શાંત અને વિચારશીલ બતાવ્યો છે જે પ્રોફેસરને જરૂર પડે સાચો રસ્તો દેખાડી આપે છે; દરેક વખત કરતા અલગ આ વખતે story નું મુખ્ય પાત્ર Wolverine ની જોડે જોડે Mystique પણ છે જે એક દમ ભરપુર એક્શન માં જોવા મળે છે; તો ભવિષ્યના Sentinels robots તો એકદમ ભયાનક અને ડરામણા બનાવ્યા છે જે કોઈ પણ mutant નો સામનો કરવા માટે તેનો જ power adapt કરી શકે છે. Dr. Bolivar Trask (Peter Dinkalage) નો role મોટો નહિ પણ મહત્વનો છે. Quick Silver ને તો જોવાની મઝા પડી જાય ! આ સિવાય પણ ઘણા બધા નવા અને જુના mutants જોવા મળે છે જે દરેકને action માં જોવાની ભરપુર મઝા આવે છે. અને હા, મૂવી easter eggs થી ભરપુર છે તો ધ્યાનથી જો જો…!!
Story line આમ એકદમ સિધી અને છતાં complex છે, મૂવીમાં એટલી બધી એક્શન નથી, ખરેખર મૂવી એક્શન મૂવી નહિ પણ એક ગંભીર વાર્તા છે છે જેમાં જરૂર વગર કશું પણ થતું નથી, મૂવી એ આશાવાદ અને ઈમોશન્સ થી છલકાય છે, પણ જેટલી એક્શન તમે જોશો એટલાથી જ તમારું મન ખૂશ થઇ જશે. વળી humorની પણ થોડી થોડી છાંટો જોવા અને સાંભાળવા મળશે. આ એક મૂવી નહિ પણ master piece છે અને આ master piece માટે ડીરેક્ટર Bryan Singer ને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે.
અને છેલ્લે પોસ્ટ credit scene તો કેમ ભૂલી શકાય,Egypt નો હજારો વર્ષ પહેલાનો પ્રસંગ છે જેમાં Apocalypse પોતાની શક્તિ વડે Pyramid બનાવતો નજરે પડે છે; તો હવે જુઓ રાહ 2016 સુધી X-men: Apocalypse ની !
Captain America: The Winter Soldier Movie #9 from Marvel Cinematic Universe Genere: Action – Adventure – Sci-Fi Directors: Anthony Russo, Joe Russo Writers: Screen Play: Christopher Markus, Stephen McFeely Concept & Story: Ed Brubaker Comic Book: Joe Simon & Jack Kirby … Continue reading →
Genere: Drama – Fantasy – Dark Comedy – Horror – Gothic
Run Time: 60 mins
Creator: Alan Ball
Based On: The Southern Vampire Mysteries by Charlaine Harris
No. of Seasons: 7 (6 Aired + 1 Unaired)
True Blood નામ ઘણા સમયથી સાંભળ્યું હતું પણ સીરીઝ જોવાની ઈચ્છા હતી નહિ , પણ હમણા અઠવાડિયા પહેલા મારા ભાઈના એક મિત્ર પાસેથી એમ જ લીધી અને ખાલી એ જોવા માટે કે કેવી સીરીઝ છે , પહેલો એપિસોડ ચાલુ કર્યો , પણ કર્યો તે કર્યો બંધ કર્યા વગર આખો એપિસોડ પૂરો કરી દીધો અને પછી બીજો , ત્રીજો એમ ચાલુ રહ્યું . 12 એપિસોડ ની એક એવી સળંગ 4 સીઝન્સ એક અઠવાડિયામાં પૂરી કરી દીધી . અને હવે તો પૂરી કર્યે જ છૂટકો એવું વળગણ લાગી ગયું છે .
સ્ટોરી નો આઈડિયા જ એકદમ મસ્ત, નવો અને exciting છે .એક એવી દુનિયા કે જ્યાં Vampires હવે છુપાયેલા નથી પણ માણસો ની વચ્ચે જ રહે છે , અને તેમને માનસ ના લોહીની જરૂર નથી કેમકે એક જાપાનીઝ કંપનીએ synthetic blood બનાવ્યું છે જેનું નામ છે True Blood પણ હજી સામાન્ય લોકો તથા અમુક Vampires પણ આ સ્વીકારવા તૈયાર નથી . અમેરિકા ના લુઇસિઆના રાજ્ય નું એક નાનાં શહેર Bon Temps થી વાર્તાનો પ્રારંભ થાય છે, જ્યાં એક બારમાં કામ કરતી waitress Sookie Stackhouse પાસે એવી શક્તિ છે કે તે લોકોના મનની વાતો સાંભળી શકે છે , વાર્તાનું મુખ્ય centre જ તે છે . તેના મિત્રો માં તેની નાનપણની બહેન પણી Tara જે ખૂબ જ ગુસ્સા વાળું દિમાગ ધરાવે છે , Tara પિતરાઈ ભાઈ Lafayette જે Gay છે અને તે બાર માં જ શેફ છે , બીજી waitress Arlene કે જેના સ્વભાવમાં જ આખા ગામ ની પંચાત છે , બારનો માલિક Sam Merlotte . તેના પરિવાર માં તેના દાદી કે જે ખૂબ જ સીધા અને સૌમ્ય સ્વભાવ વાળા છે તથા તેનો ભાઈ Jason જે womanizer છે . આ બધાની સાથે Sookie ની દુનિયા શાંતિ થી ચાલતી હોય છે , ત્યારે જ એન્ટ્રી પડે છે Bill Compton ની કે જે Vampire છે અને Bon Temps માં નવો જ રહેવા આવ્યો છે અને શહેર નો પ્રથમ Vampire બને છે જેને જોતા જ Sookie ખૂબ જ એક્સાઈતેડ થઇ જાય છે અને પછી ચાલુ થાય છે twist . turns અને thriller વળી એક જોરદાર વાર્તા .
વાર્તા જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ નવા પાત્રો ઉમેરતા જાય છે તથા સ્ટોરી વધારે કોમ્પ્લેક્ષ બનતી જાય છે તથા દરેક સીઝન માં નવી અને નવી super natural શક્તિઓ અને વ્યક્તિઓ અને વસ્તુઓની એન્ટ્રી થયા જ કરે છે . મેં જોયું ત્યાં સુધીમાં તો Werewolfs, Shape Shifters, Fairies, Maenad, Devil, Witch, Ghosts, Spirits, Werepanthers, woo-doo વગેરે આવી ગયા છે અને હજી તો નવું નવું આવતું જ રહેશે . દરેક એપિસોડ નો અંત જ એવો છે કે તમે તરત બીજો એપિસોડ ચાલુ કરી દેવા માટે મજબૂર થઇ જાઓ .
તો પછી તૈયાર થઇ જાઓ એક જોરદાર , hot , sexy , thrlling અને mindblowing expirience માટે અને શરુ કરી દો True Blood જોવાનું બનતી ત્વરા થી.
Alter Ego/ Other Names : James Buchanan Barnes , Bucky , Captain America
Special Powers : Skilled acrobat, fighter, scout, and assassin; Superhuman strength derived from cybernetic arm; Vibranium-steel alloy shield
Origins Based On : 2005’s Captain America #8 to #14
Bucy Barnes was a fellow soldier working along Steve Rogers (Captain America) . Eventually became side-kick to Captain America , their run together ended in 1945 near the end of the World War II, When Bucky failed to defuse a bomb onboard plane. He was believed to be killed but he was rolled into freezing waters of the north Atlantic and preserved his suspended animation before being found by a Russian submarine crew, brought on board frozen solid and missing an arm he was place in cold storage and taken to Moscow assuming he had injected with a super soldier formula like Captain America . Russian scientist revived him with stolen Nazi technology, doing so they realized that he had suffered brain damage and amnesia . Discovering that he did not contain the super soldier formula they decided to put him back to freezing state until they found use for him. After 9 years in 1954 the Russian special section department X decided to continue to work on him , starting with attaching a cybernetic arm, which was the start of Russians Winter Soldier program to use him against their enemies. By brain washing him he was made a loyal Russian agent and given extensive field training. Given code name the Winter Soldier he was used in many assassinations which were never traced back to Russians.
After serving three years his mind was deteriorated in attempt of filling the memory gaps of his past life, resulted in rebel against his programming abd disobeying direct orders. In the light of this events Department X decided to keep him in between states and given the new brainwashing every time he was reactivated. In 1988 the project was decommissioned and he was again put in the state. Recovered intel revealed his identity and existence to Captain America.
He was then revived again and made serve in the Krone’s corporation, the Winter Soldier was now assigned to safe guard the cosmic cube from the Avengers, this caused him to come face to face with his old friend in an all out brawl. Captain used the cube’s energy to restored Bucky’s memory. With his memory restored his first act was to destroy the troublesome cube before disappearing in an attempt to piece his life back together eventually he returned to take on the role of new Captain America.
This content is based on research done by WatchMojo team and the Wikipedia page , as there are often re-imaginings and different versions, contain may alter.
નટવર મહેતાના વાર્તા વૈભવમાં આપનું હાર્દિક સ્વાગત છે.....!! સમયાંતરે એક સાવ નવી જ અનોખી વાર્તા લઇને આવવાની મારી નેમ છે ને પછી પુછવું છે તમને કે, એ વાર્તા કેમ છે.....