One more time

The surest way to succeed is to always try just one more time.

Advertisements

Toss

Moving-picture-hand-flipping-coin-gif-animation

જયારે તમે કોઈ બે બાબતો વચ્ચે અટવાઈ જાઓ ત્યારે toss કરો, એટલે નહિ કે એ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે પણ જયારે સિક્કો હવામાં હશે ત્યારે તમને ખરેખર શું જોઈએ છે એની તમને ખબર પડશે.

વર્તન

જો તમને તમારા માતા-પિતા , શિક્ષક કે પછી બોસ્સ નું વર્તન જોહુકમી ભર્યું કે સખત લાગતું હોય તો , પત્ની આવે તેની રાહ જુઓ …!!

😛